×
દીકરી યોજના | બોટાદ જિલ્લા પંચાયત

દીકરી યોજના

૩૫ વર્ષથી નાની ઉંમરની બહેનો જેને જીવિત સંતાનમાં ફકત એક અથવા બે દિકરી હોય (દિકરો નહીં) તેવી બહેનો કુટુંબ નિયોજન ઓપરેશન કરાવે તેને લાભ મળે છે.

ફકત એક દિકરી પર ઓપરેશન કરાવનારને રૂ.૬૦૦૦/- ના રાષ્‍ટ્રિય બચતપત્રો આપવામાં આવે છે. ફકત બે દિકરી પર ઓપરેશન કરાવનારને રૂ.૫૦૦૦/- ના રાષ્‍ટ્રિય બચતપત્રો આપવામાં આવે છે.