×

બદલી/બઢતી

  • બદલી

    કર્મચારીઓની કામગીરીને અનુલક્ષીને તથા કર્મચારીની આવડતને ધ્યાને લઇ વખતો વખત બદલીઓ કરવામાં આવતી હોય છે. જેનાથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

  • બઢતી

    કર્મચારીઓની શ્રેયાનયાદીના આધારે ખાલી પડતી જગ્યાઓ ઉપર વહીવટને અનુરુપ બઢતી આપવામાં આવે છે.