×

પ્રસ્‍તાવના

મેલેરીયા શાખા ધ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ મેલેરીયા , ડેન્ગ્યુ, ચિકુનગુનિયા, ફાઇલેરીયા, વિ... રોગના નિયંત્રણ અટકાયત પગલાઓ અને સારવારની કામગીરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએથી કરવામાં આવે છે.