અં.નં. | યોજનાનું નામ | : | સંકલિત બાળ વિકાસ યોજના |
---|---|---|---|
૧ | યોજના ક્યારે શરુ થઇ | : | ૨ જી ઓકટોબર ૧૯૭૫ થી |
૨ | યોજનાનો હેતુ | : | ૧.૦થી ૬ વર્ષ ના બાળકો નો આરોગ્ય પોષણ નો દરજ્જો સુધારવો. |
૩ | યોજના વિશે (માહિતી) | ૨.બાળ મૃત્યુ ,માતા મૃત્યુ અને કુપોષણ નું પ્રમાણ ઘટાડવું. | |
: | ૩.ગામની માતાઓને આરોગ્ય /પોષણ વિષય નું શિક્ષણ આપવું. | ||
૪.૦ થી ૫ વર્ષના તમામ બાળકો ને સંપુર્ણ રસીઓ અપાવવી બાળ વિકાસ યોજનાઓની અમલીકરણ કરતા ખાતાઓ સામે સંકલન કરવું . | |||
૫.૦ થી૩ વર્ષના બાળકો ને ઘેર બાલભોગ અપાય છે અને ૩થી૬ વર્ષના બાળકો ને પુરક પોષણ આંગણવાડી પર આપવામાં આવે. | |||
૪ | યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. | : | (૧)૦ થી૬ વર્ષના બાળકો (૨)સગર્ભા માતાઓ (૩) ધાત્રી માતાઓ (૪)૧૧ થી ૧૮ વર્ષની કીશોરી ઓ આ યોજના નો લાભ લેવા માટે સ્થાનીક પોતાના વિસ્તાર માં ચાલતી આંગણવાડી માં નોંધણી કરાવવી. |
૫ | યોજનાના લાભાર્થી માટેની લાયકાત | : | જે તે વિસ્તારના સ્થાનિક રહેવાસી ઉપર મુજબ ના બાળકો તથા મહિલાઓ ભાગ લઇ શકે છે . |
નોંઘ: | .પૂવૅ આંકડાકીય માહિતી ૫ણ સાથે મોકલવી. | ||
૨.દરેક યોજના માટે ઉ૫રની માહિતી સાથે યોજનાની આંકડાકીય માહિતી ૫ણ આ૫વી. |
બોટાદ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજનામાં નીચે મુજબ ના લાભાર્થીઓ છે.
અનું ક્ર | જિલ્લાનું નામ | કુલ આ.વા | ૦ થી ૩ ના બાળકો | ૩ થી ૬ ના બાળકો | સગર્ભા માતા | ધાત્રી માતા | કીશોરીઓ |
---|---|---|---|---|---|---|---|
૧ | બોટાદ | ૫૬૬ | ૨૫૮૨૪ | ૨૦૪૫૭ | ૭૬૫૫ | ૬૦૪૮ | ૧૦૬૭૦ |
નોંધ: ૬માસ થી ૩ વર્ષના બાળકો સગર્ભા ,ધાત્રી માતા તથા કિશોરી ઓને શીરો,સુખડી ,ઉપમા,બાલભોગ નાપેકેટ
ર માસે ટેકહોમ રેશન તરીકે ધેર આપવામાં આવે છે.અને ૩ થી ૬ વર્ષના બાળકો ને આંગણવાડી કેંદ્ર પર
દરરોજ મેનુ પત્રક પ્રમાણે પુરક પોષણ અને પુર્વ પ્રાથમિક શિક્ષણ અપાય છે.