×

શાખાની કામગીરી

આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ધ્વારા પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય, રસીકરણ, પર્યાવરણીય સ્વચ્છતા જાળવણી, સારવાર, રકતદાન, શાળા આરોગ્ય જન્મ મરણ નોંધણી વગેરે સેવાઓ આપવાની કામગીરી કરવામાં આવે છે