અરજીની વિગત | કોને મળશો? |
---|---|
જિલ્લા પંચાયતને લગતા તમામ પ્રશ્નો માટે સંબધિત અધિકારીને મળવા છતાં નિકાલ ન થાય તો | જિલ્લા વિકાસ અધિકારી |
તલાટીને લગતા, પંચાયતને લગતા, જમીન બીનખેતીની કરવાને લગતા પ્રશ્નો માટે | નાયબ જિલ્લા વિકાસ અધિકારી |
ગ્રામીણ ધરોને વિસ્તરણ સરદાર પટેલ આવાસ યોજના - તાલુકા વિકાસ અધિકરી કૃષિ વિષયક યોજનાઓ માટે | નાયબ નિયામક (ખેતી) |
પ્રસુતિ સહાય, માતા કલ્યમણ સેવા, બાળ રસીકરણ, કુટુંબ કલ્યાણ, મલેરીયા નાબુદી | જિલ્લા આરોગ્ય અધિકારી |
જિલ્લા ગ્રામ વિકાસ એજંસીની યોજનાઓ | નિયામક, જિ. ગ્રા. વિ. એજંસી |
પ્રાથમિક શિક્ષણને લગતું | જિલ્લા પ્રા. શિ. અધિકારી |
અનુ. જાતિ/જન જાતિની ક્લ્યાણ ઉત્કર્ષ | સમાજ કલ્યાણ અધિકારી |
પશુપાલનની વિવિધ યોજનાઓ અંગે | નાયબ નિયામક (પશુપાલન) |
ગ્રામ્ય દબાણો અંગે | તાલુકા વિકાસ અધિકારી |
માર્ગને લગતા પ્રશ્નો | કા. ઈ. (મા.મ.) |
પીવાના પાણી અને સિચાઈના પ્રશ્નો | કા. ઈ. (સિંચાઈ) તાલુકા વિકાસ અધિકારી |
સહકારી મંડળીઓની નોંધણી, વહીવટી | મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર |
સંકળિતબાળ વિકાસ કાર્યક્રમને લગતા પ્રશ્નો | કાર્યક્રમ અધિકારી (ICDS) |