×

પ્રસ્‍તાવના

આ વિભાગ દ્વારા મુખ્‍યત્‍વે ગ્રામ્‍ય વિસ્‍તારમાં એક ગામ ને બીજા ગામ સાથે જોડતા રસ્‍તા, રસ્‍તા ઉપર આવતા નાળા-પુલીયા, એપ્રોચ રોડ તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાં મકાનો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.